વંદન Verified - ગુરુભગવંતને વંદન ક્યારે કરાય?
Home > Magazine > Gujarati Magazine > > વંદન Verified
વંદન Verified
ગુરુભગવંતને વંદન ક્યારે કરાય?
1. પ્રશાંત : ગુરુભગવંત ‘શાંત’ હોય, એટલે કે કોઈ કામમાં એટલા બધા ચિંતિત કે ઉતાવળા ન હોય કે તેઓ આપણા વંદન પ્રત્યે ધ્યાન ન આપી શકે.
ટૂંકમાં, નિશ્ચિંત અને સ્વસ્થ હોય ત્યારે વંદન કરવા.
2. આસનસ્થ : આસન પર બેઠેલા હોય.
ગુરુ ઊભા હોય, ચાલતા હોય, આહાર-નિહાર વગેરે માટે જતા હોય અથવા ક્યાંક જવા ઊભા થતા હોય કે ક્યાંકથી આવીને જસ્ટ આસન પર બેઠા હોય, ત્યારે વંદન ન કરાય. શાંતિથી આસન પર બેઠા હોય ત્યારે વંદન કરવા.
3. ઉપશાંત : થાક્યા-પાક્યા ન હોય, કોઈ ઉકળાટ કે ઉદ્વેગ ન હોય ત્યારે વંદન કરવા.
4. ઉપસ્થિત : ઉપસ્થિત એટલે હાજર!
એટલે કે, આપણી સન્મુખ હોય, આપણે વંદન કરીએ ત્યારે વંદન સ્વીકારવાની - જવાબ આપવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવા.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

