પૂજા પરફેક્ટ - ભગવાનને કેસર પૂજા કયા કયા અંગો ઉપર કરવાની ? અને એને નવાંગી પૂજા જ કેમ કહેવાય?
Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ - ભગવાનને કેસર પૂજા કયા કયા અંગો ઉપર કરવાની ? અને એને નવાંગી પૂજા જ કેમ કહેવાય?
પરમાત્માની નવાંગી પૂજા
બાળકો! તમે જ્યારે પરમાત્માની પૂજા કરો છો, ત્યારે કેસર લઈને પરમાત્માના ચરણ-ઘૂંટણ-હાથ વગેરે અંગો પર જે પૂજા કરો છો, તે પૂજા એટલે જ નવાંગી પૂજા!
પરમાત્માના નવ અંગ પર આ પૂજા કરવાની છે, માટે આ પૂજાનું નામ છે : નવાંગી પૂજા.
તો ચાલો, પહેલાં તો એ સમજીએ કે, પરમાત્માના તે નવ અંગ કયા છે? અને કેસરથી કેટલા સ્થાન પર પૂજા કરવાની છે?
ચંદન (કેસર) પૂજા પરમાત્માનું અંગ પૂજાના સ્થાન
1 ચરણના અંગૂઠા 2
2 ઢીંચણ 2
3 હાથનું કાંડું 2
4 ખભો 2
5 મસ્તક-શિખા 1
6 કપાળ 1
7 કંઠ 1
8 હૃદય 1
9 નાભિ 1
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Pooja, Jainism,Jain Philosophy, navangi pooja