ગેમ - ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પૃથ્વી પર આવી રહ્યા છે એવો ખ્યાલ કેવી રીતે આવે? ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નો બતાવો..
Home > Magazine > Gujarati Magazine > > ગેમ - ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પૃથ્વી પર આવી રહ્યા છે એવો ખ્યાલ કેવી રીતે આવે? ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નો બતાવો..
સ્વપ્ન બતાવો
બાળકો! આમ તો સ્વપ્ન જાતે જ જોવાતા હોય છે. કોઈને બતાવી શકાતા નથી. પણ, ખ્યાલ છે ને કે, આ મહિનો એટલે પર્યુષણ મહાપર્વનો મહિનો છે.
પર્યુષણના પાંચમા દિવસે માતા ત્રિશલારાણી 14 સ્વપ્ન જુવે છે. અને તે જ દિવસે લાખો રૂપિયાની બોલી બોલીને લાભાર્થીઓ તે સ્વપ્નના દર્શન સકલ સંઘને કરાવે છે.
ચાલો, આપણે તો તે 14 સ્વપ્નના દર્શન માતા ત્રિશલાને જ કરાવાના છે.
માતા ત્રિશલા મધ્યરાત્રિએ સૂતાં છે. તે સમયે તેમને જે ક્રમથી 14 સ્વપ્ન આવે છે, તે સાથે આપેલા સ્વપ્નના ચિત્રોને ક્રાફ્ટ કરો ને નીચેના ખાનામાં સ્ટીક કરો.
(ત્રિશલા માતાનો સૂતેલો ફોટો)
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Game, Jainism, 14 Swapna, 14 dreams,