સ્ટોરી પૂજ્ય યશોભદ્ર સ્વામી - એક બ્રાહ્મણ પંડિત જ્યારે પ્રભુ વીરની પાટ પરંપરામાં પાંચમા પટ્ટધર બન્યા.જૈનશાસનની આવી જ રોચક કથાઓ જાણવી છે તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન.
Home > Magazine > Gujarati Magazine > > સ્ટોરી પૂજ્ય યશોભદ્ર સ્વામી - એક બ્રાહ્મણ પંડિત જ્યારે પ્રભુ વીરની પાટ પરંપરામાં પાંચમા પટ્ટધર બન્યા.જૈનશાસનની આવી જ રોચક કથાઓ જાણવી છે તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન.
જૈનશાસનની સ્થાપના પરમાત્મા મહાવીર સ્વામી કરે છે. પણ શાસનને ચલાવવાની જવાબદારી ગણધર ભગવંતોને સોંપે છે.
ગચ્છાધિપતિ કહો, ગણધર કહો કે પટ્ટધર કહો; નામ અલગ-અલગ છે, પણ પદવી એક જ છે.
પ્રભુ વીરના પટ્ટધરોના જીવન પ્રસંગોમાં પૂ. સુધર્માસ્વામી - જંબૂસ્વામી - પ્રભવસ્વામી અને શય્યંભવસ્વામી મહારાજાની વાર્તા વાંચી. હવે પાંચમા પટ્ટધર શ્રી યશોભદ્રસૂરિ મહારાજાની અદ્ભુત વાતો વાંચો...)
પૂજ્યપાદ યશોભદ્રસ્વામીજી મહારાજ એટલે પ્રભુ વીરના પાંચમા પટ્ટધર.
બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ નાની વયમાં વેદ-પુરાણોના અભ્યાસ કરી પંડિત બનેલા.
એક વાર તેમની નગરીમાં શય્યંભવસ્વામી પધારે છે. આ પંડિત બ્રાહ્મણ તેમનું પ્રવચન સાંભળવા જાય છે. એક જ પ્રવચન સાંભળી પંડિતને વૈરાગ્ય થાય છે
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jainism, Jain story,mahapurush, yashobhadra swami