Jainism Science - સાધુ સાધ્વીજી ભગવંતોને વંદન કેટલા પ્રકારે થાય?
Home > Magazine > Gujarati Magazine > > Jainism Science

ગુરુવંદન
દરેક વ્યક્તિ સાથે વાતચીત કરવાના ચોક્કસ શબ્દો હોય છે, વ્યક્તિએ વ્યક્તિએ આપણા શબ્દો બદલાતા હોય છે.
ભાઈ કે ભાઈબંધ સાથેની ભાષા યાર, Hi-Bye જેવી Friendly હોય છે, જ્યારે Teacher કે Sir સાથેની વાતોમાં બોલવાનો ટોન એકદમ Respectful હોય છે. આ બધા Communicationને Code of Conduct કહેવાય.
એ જ રીતે આપણા શાસનમાં વંદન કરવાનો પણ Code છે. કોઈ વ્યક્તિ મળે, ત્યારે તેને કેવી રીતે નમસ્કાર કરવા? તેની વિધિ છે.
વંદન કેટલા પ્રકારે છે?
વંદનના ત્રણ પ્રકાર છે.
(1) થોભ વંદન : સાધુ-સાધ્વીજીને માત્ર હાથ જોડી, મસ્તક નમાવી ‘મત્થએણ વંદામિ’ કહેવું, તેને ‘થોભ વંદન’ કહેવાય.
(2) ફેટા વંદન : ઉપાશ્રયમાં જઈ સાધુ-સાધ્વીજીને ઇચ્છકાર-અબ્ભુઠ્ઠિઓનું વંદન કહેવું, તેને ‘ફેટા વંદન’ કહેવાય.
(3) દ્વાદશાવર્ત વંદન : આચાર્ય ભગવંતને વાંદણાપૂર્વક વંદન = ‘રાઈ મુહપત્તિ’ કરીએ, તેને ‘દ્વાદશાવર્ત વંદન’ કહેવાય.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન....
Additional Info
Number of pages : 20
Weight : 150gms