પૂજા પરફેક્ટ - ધૂપ દીપક પૂજા અગ્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા
Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ

સુગંધ અને પ્રકાશની પ્રાર્થના
એટલે
ધૂપ - દીપક પૂજા
બાળકો!
પૂજા પરફેક્ટના માધ્યમે આપણે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા સમજીએ છીએ.
અષ્ટપ્રકારી પૂજાના મુખ્ય બે પ્રકાર : (1) અંગપૂજા, (2) અગ્રપૂજા.
જલપૂજા, ચંદનપૂજા અને પુષ્પપૂજા; આ ત્રણ અંગપૂજા છે. જે તમે વાંચી અને સમજી છે.
હવે આ અંકથી પરમાત્માની અગ્રપૂજા કેવી રીતે થાય? તે સરળ ભાષામાં, સુંદર ફોટોગ્રાફ્સથી જાણીએ.
પરમાત્માની આગળ - સામે જે પૂજા કરવાની છે, તે ‘અગ્રપૂજા’ કહેવાય.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms