જૈનિઝમ સાયન્સ - જાણો મોબાઇલની આડઅસરો
Home > Magazine > Gujarati Magazine > > જૈનિઝમ સાયન્સ

Time loss સાથે Health loss :
Mobileમાંથી RFR [Radio Frequency Radiation] નીકળતા હોય છે.
Mobile એ માણસના મગજથી એકદમ નજીકમાં હોય છે. Mobileના અતિશય ઉપયોગથી સૌથી વધારે અસર મગજ પર થાય છે. તેથી સમય જતાં ડિસેસ્થેસિયા નામનો મગજનો રોગ થાય છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડૉ. વિશાલ ચાવડાના Research મુજબ મોબાઇલમાંથી નીકળતા RFRથી ઘણા વ્યક્તિઓમાં Neurophysiologic (શારીરિક-માનસિક) બદલાવ થાય છે.
* Mobileની Side Effect :
(1) અતિશય જોવાથી Headache થાય છે.
(2) રાત્રે Screen Lightને કારણે જલ્દી ઊંઘ ન આવવાથી અનિદ્રા (Insomnia) નામનો રોગ થાય છે.
(3) વારંવાર વીડિયો Scroll કરવાથી Concentration Level ખલાસ થઈ જાય છે.
(4) આખો દિવસ Mobileમાં ઘૂસી રહેવાથી બીજાની વાતો પર ધ્યાન ન આપી શકવાથી Short Term Memory Loss થઈ જાય છે.
(5) મોબાઇલની વધારે પડતી હેબિટથી જ્યારે મોબાઇલ ન મળે ત્યારે Uneasiness થાય છે, મોબાઇલનું Addiction થઈ જાય છે.
(6) મોબાઇલમાં Easily Information, Calculator, Compass મળી જવાથી ગણતરી કરવામાં કે દિશા શોધવામાં આપણું મગજ કાચું પડી જાય છે. અને તેથી મગજમાં ક્લોટ્સ થઈ શકે છે.
(7) GPS સિસ્ટમ આવી જવાથી કોઈને રસ્તો પૂછવાની, શોધવાની જરૂર રહી નથી. અને, એ રસ્તો આપણને યાદ પણ રહેતો નથી.
(8) Chat GTP અને AIના જમાનામાં રોબોટ માણસની જેમ કામ કરવા લાગ્યો છે, અને માણસો રોબોટ જેવા લાગણી વગરના થવા લાગ્યા છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms