બીજા શ્રી અજિતનાથ - જાણો બીજા તીર્થંકરની સ્ટોરી
Home > Magazine > Gujarati Magazine > > બીજા શ્રી અજિતનાથ

બીજા શ્રી અજિતનાથ
આજે ભારતમાં જે નગર શ્રીરામની જન્મભૂમિ તરીકે પ્રખ્યાત છે, તે જ અયોધ્યા નગરીની વાત છે.
અસંખ્ય વર્ષો પૂર્વે અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને વિજયા નામની રાણી હતી.
જિતશત્રુ રાજાને સોગઠાની રમત રમવાનો શોખ હતો. સોગઠા એટલે આજની ભાષામાં લુડો સમજી લો. અને રમવાનો માત્ર શોખ જ નહીં, પણ રમીને જીત મેળવવામાં ય જિતશત્રુ રાજા એક્સપર્ટ હતો.
ફ્રી ટાઇમમાં ટાઇમપાસ કરવા જિતશત્રુ રાજા વિજયા રાણી સાથે સોગઠા રમે અને લગભગ દરેક વખતે જિતશત્રુ રાજા જીતી જાય. વિજયા રાણી હારી જાય!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms