બાળકોની મજેદાર એક્ટિવિટી - learn with fun
Home > Magazine > Gujarati Magazine > > બાળકોની મજેદાર એક્ટિવિટી

બાળકોની એક્ટિવિટી
વર્ડ સર્ચ
બાળકો! આ અંકમાં તમે જે શિખ્યા છો, તેના સિમ્બોલ આપ્યા છે.
તે સિમ્બોલને ઓળખો અને તેના નામ શોધી નીચે લખો.
(ડિઝાઇન તૈયાર થાય અને તેમાં જે સિમ્બોલ વપરાશે, તેના આધારે આ ગેમ તૈયાર થશે.)
રાઇટ ધ કરેક્ટ
માતા દેવાનંદાએ જોયેલા 14 સ્વપ્નોનો ક્રમ બદલાઈ ગયો છે, ફટાફટ ગોઠવી દેશો?
(અહીં 14 સ્વપ્નો આડાઅવળા મૂકવા. બાજુમાં / નીચે નંબર લખવા ખાલી સર્કલ આપવું.)
સેલ્ફી ટેસ્ટ
અહીં કેટલાક પરમાત્માના લાંછનના ચિત્રો આપ્યા છે, ઓળખી બતાવશો કે તે લાંછન કયા પરમાત્માના છે?
ચિત્રો : 1. હાથી 2. કમળ 3. ચંદ્ર 4. સ્વસ્તિક 5. કુંભ 6. હરણ 7. શ્રીવત્સ 8. વજ્ર
1. __ __ ત __ થ
2. __ દ્મ __ __
3. __ __ પ્ર __
4. __ __ ર્શ્વ ના __
5. મ __ ના __
6. __ તિ __ થ
7. __ __ લ ના __
8. ધ __ __ થ
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms