દીક્ષાના અંતરાય કેવી રીતે તૂટે?
Home > Pearls of Jainism > One Liner > દીક્ષાના અંતરાય કેવી રીતે તૂટે?
દીક્ષાના અંતરાય કેવી રીતે તૂટે?
Q. મારે દીક્ષાના અંતરાય તોડવા શું કરવું ?
A.'નમો તિત્થસ્સ' ની દરરોજ ૧ માલા ગણો તીર્થની - સંઘની આરાધનાથી માત્ર ચારિત્રના નહિ પણ બધા જ અંતરાયો તૂટે છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy