ઉદારતા
Home > Pearls of Jainism > One Liner > ઉદારતા
ઉદારતા
Q. સાહેબ ! ઉદારતા કોને કહેવાય? A. વસ્તુના અર્પણને જેમ ઉદારતા કહેવાય, એમ અનુકૂળ મન વચન કાયાના વ્યવહારને પણ ઉદારતા કહેવાય.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy