મમત્વ કોને કહેવાય ?
Home > Pearls of Jainism > One Liner > મમત્વ કોને કહેવાય ?
મમત્વ કોને કહેવાય ?
Q. સાહેબ ! મમત્વ કોને કહેવાય ?
A. ભૌતિકચીજો પર જે રાગ થાય, જેનું સાનિધ્ય ગમે, માલિકી ગમે, સંપર્ક ગમે, જેના સ્મરણથી સાનિધ્યથી, માલિકીથી જીવને હૂંફ લાગે તેને મમત્વ કહેવાય.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy