પુણ્ય કેટલી રીતે બંધાય?
Home > Pearls of Jainism > One Liner > પુણ્ય કેટલી રીતે બંધાય?
પુણ્ય કેટલી રીતે બંધાય?
Q. પુણ્યબંધ કેટલા પ્રકારે થાય ?
A.પુણ્ય બંધ ૩ પ્રકારે થાય. ➡શુભ ક્રિયા દ્ધારા ➡શુભ ક્રિયાજન્ય શુભ ભાવ-શુભ ઉપયોગ દ્ધારા ➡ક્ષયોપક્ષમ ભાવ રૂપ ગુણ દ્ધારા પુણ્ય બંધ થાય
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy