ગુણો ઉત્પન્ન અને દોષોનો નાશ શેનાથી થાય?
Home > Pearls of Jainism > One Liner > ગુણો ઉત્પન્ન અને દોષોનો નાશ શેનાથી થાય?
ગુણો ઉત્પન્ન અને દોષોનો નાશ શેનાથી થાય?
Q. સાહેબ ગુણો ઉત્પન્ન કરવાનો અને દોષોનો નાશ કરવાનો ઉપાય શું?
A. શુભ આચાર અને એના આદરથી શુભ સંસ્કાર અને ગુણ ઉત્પન્ન થાય છે, બળવાન બને છે. સાથે અશુભ સંસ્કાર ઘસાઈને નબળા પડે છે.
તેવી જ રીતે દોષો પણ મંદ પડે અને નાશ પણ પામે છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy