આરાધનાનો પાયો શું?
Home > Pearls of Jainism > One Liner > આરાધનાનો પાયો શું?
આરાધનાનો પાયો શું?
Q. સાહેબ ! આરાધનાનો પાયો ક્યો?
A. આત્મજાગૃતિ મોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે,તેથી વૈરાગ્ય પ્રબળ થાય છે. માટે આત્મજાગૃતિ એ આરાધનાનો પાયો છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy