જીવન ગુણમય કેવી રીતે બને?
Home > Pearls of Jainism > One Liner > જીવન ગુણમય કેવી રીતે બને?
જીવન ગુણમય કેવી રીતે બને?
Q. સાહેબ! જીવન ગુણમય બનાવવાનો ઉપાય શું?
A. વારંવાર આત્માનું, સાધનાનું અને પ્રમાદનું ચેકિંગ કરતા રહેવું.
દોષો સુધારતા રહેવું.
દરેક પરિસ્થિતિમાં ગુણદોષનો વિચાર કરી ગુણો મેળવવા પ્રયત્ન કરવો.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy