અધ્યાત્મ કેવી રીતે પ્રાપ્ત થાય?
Home > Pearls of Jainism > One Liner > અધ્યાત્મ કેવી રીતે પ્રાપ્ત થાય?
અધ્યાત્મ કેવી રીતે પ્રાપ્ત થાય?
Q. સાહેબ! અધ્યાત્મ પ્રાપ્ત કરવાનો ઉપાય શું?
A. અધ્યાત્મના ત્રણ પગથિયાં છે
મોહનો અધિકાર આત્મા પરથી ઉઠી જાય.
આત્માને ઉદ્દેશીને, લક્ષમાં આત્માને રાખવો.
શુદ્ધ ક્રિયા કરવી.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy