સંસારમાં જાગૃતિ શેની રાખવી?
Home > Pearls of Jainism > One Liner > સંસારમાં જાગૃતિ શેની રાખવી?
સંસારમાં જાગૃતિ શેની રાખવી?
Q. સાહેબ! સંસારમાં મુખ્ય જાગૃતિ શેની રાખવી?
A. મોહ-અજ્ઞાન-અવિવેકની નિંદ્રામાં ઊંઘવા જેવું નથી. આ સંસારમાં વૈરાગ્ય પરિણતિ અને વિવેકથી જાગતા રહેવાનું છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy