જ્ઞાન ઉત્કૃષ્ટ ક્યારે કહેવાય?
Home > Pearls of Jainism > One Liner > જ્ઞાન ઉત્કૃષ્ટ ક્યારે કહેવાય?
જ્ઞાન ઉત્કૃષ્ટ ક્યારે કહેવાય?
Q. સાહેબ જ્ઞાન ઉત્કૃષ્ટ ક્યારે કહેવાય?
A. મુખ્ય જ્ઞાન એટલે સંસારના બંધન મનથી તોડવા અને એ માટે નિર્વાણપદની વારંવાર ભાવના કરવી એ જ્ઞાન ઉત્કૃષ્ટ છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy