વિષય-કષાય કેવી રીતે જીતાય?
Home > Pearls of Jainism > One Liner > વિષય-કષાય કેવી રીતે જીતાય?
વિષય-કષાય કેવી રીતે જીતાય?
Q. સાહેબ ! વિષય-કષાયનો જય કરવાનો ઉપાય શું?
A. વિષય-કષાયના ધારા ધોરણમાં નુકસાન અને નિરર્થકતા લાગે તે એમાંથી છૂટી શકે, તે વિષય-કષાયનો જય કરી શકે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy