વિષયો એટલે શું?
Home > Pearls of Jainism > One Liner > વિષયો એટલે શું?
વિષયો એટલે શું?
Q. સાહેબ ! વિષયો એટલે શું?
A. વિષયો એટલે ઇન્દ્રિયોને અનુકૂળ-પ્રતિકૂળ વસ્તુઓ, વસ્તુઓમાં અનુકૂળપણાની-પ્રતિકૂળપણાની બુદ્ધિ. વસ્તુઓ વ્યવહારિક વિષયો છે અને અનુકૂળ-પ્રતિકૂળ બુદ્ધિ; એ માનસિક ભાવ વિષય છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy