કષાયો કેવી રીતે ઘટે?

કષાયો કેવી રીતે ઘટે?
Q. સાહેબ ! કષાયો ઘટાડવાનો ઉપાય શું?
A. વિષયોની અનુકૂળતા-પ્રતિકૂળતાની બુદ્ધિ તૂટે-ઘટે તો કષાયો ઘટે. એ બુદ્ધિ તોડવા અનુકૂળતાઓ છોડવી પડે, પ્રતિકૂળતાઓ સહન કરવી.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy