પુણ્ય અને ધર્મ કેવી રીતે વધે?
Home > Pearls of Jainism > One Liner > પુણ્ય અને ધર્મ કેવી રીતે વધે?
પુણ્ય અને ધર્મ કેવી રીતે વધે?
Q. સાહેબ નિરંતર પુણ્ય અને ધર્મની વૃદ્ધિ કરવા શું કરવું જોઈએ?
A. વારંવાર આત્માની સાધનાનું અને પ્રમાદનું ચેકિંગ કરતા રહેવું.
દોષો સુધારતા રહેવું
દરેક પરિસ્થિતિમાં ગુણદોષનો વિચાર કરી ગુણો મેળવવા પ્રયત્ન કરવો
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy