ભગવાનનું શરણ શું આપે?
Home > Pearls of Jainism > One Liner > ભગવાનનું શરણ શું આપે?
ભગવાનનું શરણ શું આપે?
Q. સાહેબ ભગવાનના શરણ સમર્પણ થી શું મળે?
A. ભગવાનનું શરણ સમર્પણ એટલે
ભગવાન બનવા સુધીની સર્વ શક્તિઓની પ્રાપ્તિની યોગ્યતા.
સર્વ શક્તિ, સર્વ ગુણોનું ઉદ્દભવસ્થાન.
ઘોર સર્વ પાપોના નાશ નું પ્રધાન કારણ.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy