શુભ-ઈચ્છા કોણે કહેવાય?
Home > Pearls of Jainism > One Liner > શુભ-ઈચ્છા કોણે કહેવાય?
.jpg)
શુભ-ઈચ્છા કોણે કહેવાય?
Q- સાહેબ શુભ-ઈચ્છા શેને કહેવાય?
A - શુભ ઈચ્છા એને કહેવાય કે જેમાં ક્ષયોપશમ પ્રધાન હોય,
જેમાં આજ્ઞા પ્રધાન હોય,
જેમાં સમર્પણ પ્રધાન હોય,
જેમાં વિવેક વૈરાગ્ય પ્રધાન હોય,
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy