નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?
Home > Pearls of Jainism > samadhan yatra > નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?
નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?
Q- પાણીવાળું નાળિયેર ફોડ્યા પછી ટોપરું 48 મિનિટ પછી જ અચિત્ત થાય?
A- પાણીવાળું નાળિયેર ફોડ્યા બાદ અને અંદરનું બીજ કાઢ્યા બાદ ટોપરાને અલગ કર્યા પછી બે ઘડીએ અચિત્ત થાય અને પાણી પણ બે ઘડી પછી અચિત થાય, એવો વ્યવહાર છે
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy