એક કેળામાં એક જીવ? કે આખી લુંબમા એક જીવ?
Home > Pearls of Jainism > samadhan yatra > એક કેળામાં એક જીવ? કે આખી લુંબમા એક જીવ?
એક કેળામાં એક જીવ? કે આખી લુંબમા એક જીવ?
Q.1 કેળાંમાં ૧ જીવ? કે 1 લૂંબમાં 1 જીવ?
A.કાચાં એક કેળાંમાં એક જીવ.લૂંબમાં જેટલા કાચાં કેળાં એટલા જીવ અને લૂંબનો સ્વતંત્ર એક જીવ જુદો. આ કેળાં લૂંબથી છુટા પડતાં તરત અચિત્ત ન થાય.પાકાં કેળાં લૂંબથી છૂટાં અને બીજરહિત હોય, તો તેમાં જીવ નથી .
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy