ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?
Home > Pearls of Jainism > samadhan yatra > ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?
ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?
Q. ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ? કેટલા કાળ માટે ? પ્રમાણ કેટલું નાખવાનું ?
A. ગોળ - સાકર નાખ્યા પછી પાણીનો સ્વાદ - વર્ણ સ્પષ્ટ બદલાય એટલું પ્રમાણ જરૂરી છે. એવું પાણી બે ઘડી પછી અચિત્ત થાય અને એ અચિત્ત થયેલ પાણીનો કાળ ઉકાળેલાં પાણીના કાળ જેટલો ગણવો .
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy