રીંગણા અભક્ષ્ય છે?
Home > Pearls of Jainism > samadhan yatra > રીંગણા અભક્ષ્ય છે?
રીંગણા અભક્ષ્ય છે?
Q. રીંગણા આકાર ને લીધે જો અભક્ષ્ય હોય તો આમ્રફળ પણ એવું જ હોવાથી તે પણ અભક્ષ્ય ગણાશેને ?
A. કોણે કહ્યું કે, ‘રીંગણા માત્ર આકૃતિનાં કારણે જ અભક્ષ્ય છે.” તે બહુબીજ હોવાથી તેમ જ તે ખાવાથી મનમાં તામસી વિચારો – પરિણામો ઉત્યન્ન થતા હોવાથી તે અભક્ષ્ય છે. આંબા વગેરે તામસ ફળો નથી.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy