ચરવળા વગર ક્રિયા થાય?
Home > Pearls of Jainism > samadhan yatra > ચરવળા વગર ક્રિયા થાય?
ચરવળા વગર ક્રિયા થાય?
Q. ચરવળા વગર સામાયિક કે પ્રતિક્રમણ કરીએ તો અવિધિ દોષ લાગે?
A. હા લાગે કેમ કે ચરવળો ઉપકરણ છે. સામાયિક લેતા પારતાં કે સામાયિકમાં ઉઠતા બેસતા વગેરે ક્રિયામાં પ્રમાર્જન વગેરે માટે ચરવળો જરૂરી છે સામાયિકમાં શ્રાવકને 'સમણો ઇવ' કહ્યો એટલે કે સાધુ જેવો! ઓઘાયુક્ત સાધુ જેવો હોય, તેવો કંઈક દેખાવ શ્રાવક ચરવળા સહિતનો હોય ત્યારે જ લાગે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy