વ્યવહાર અને ભાવ ધર્મનો સમન્વય.
Home > Pearls of Jainism > samadhan yatra > વ્યવહાર અને ભાવ ધર્મનો સમન્વય.
વ્યવહાર અને ભાવ ધર્મનો સમન્વય.
Q. વ્યવહાર ધર્મ અને ભાવ ધર્મનો સમન્વય સમજાવશો?
A. વ્યવહાર ધર્મ એ ભાવ ધર્મનું પ્રધાન કારણ છે. ભાવ ધર્મની દ્રઢતાનું પણ કારણ છે અને ભાવ ધર્મની પરાકાષ્ઠા નું પણ કારણ છે.
ભાવ ધર્મ વ્યવહાર ધર્મ વગર બહુધા ઉત્પન્ન થતો નથી, વિકસતો નથી, પરાકાષ્ઠાને પામતો નથી.
ભાવ ધર્મ વાળા સંયોગો હોય તો વ્યવહાર ધર્મ વગરના હોતા નથી, બહુધા બંને સાથે રહે છે. માટે વ્યવહાર ધર્મ એ ભાવ ધર્મ અને મોક્ષનું કારણ છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy