પાપકર્મના ઉદયને અટકાવાય?
Home > Pearls of Jainism > samadhan yatra > પાપકર્મના ઉદયને અટકાવાય?
પાપકર્મના ઉદયને અટકાવાય?
Q. પાપ કર્મના ઉદયોને કેવી રીતે અટકાવી શકાય ?
A. અશુભકર્મો બાંધતા પહેલા
📍સાવધ બનો,
📍થયેલા પાપ કર્મોનો હૃદયથી પશ્ચાતાપ કરો, એની પ્રસંશા ન કરવી.
જેથી એ કર્મ મજબૂત ન થાય- ઢીલા પડે-નબળા થાય.
સદ્ ભાવના અને સત્પ્રવૃત્તિથી પાપ કર્મના ઉદયો ક્યારેક બદલાઈ જાય છે-ક્યારેક પાવર ઘટી જાય છે. માટે જ્ઞાન, ભાવના, સત્ક્રિયા પાપ કર્મના ઉદયોને ફેરવવામાં-ઘટાડવામાં- અટકાવવામાં સહાયકરુપ બને છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy