મન સ્થિર કેવી રીતે થાય?
Home > Pearls of Jainism > samadhan yatra > મન સ્થિર કેવી રીતે થાય?
મન સ્થિર કેવી રીતે થાય?
Q. નવકારવાળી ગણતા મન સ્થિર નથી રહેતું. તો મનને સ્થિર કરવાના કોઈ ઉપાય?
A. મન સ્થિર કરવા
જ્ઞાનાભ્યાસ-પરાવર્તના-પદાર્થોની નોંધ-
ઉપસ્થિત (યાદ રહેલા) પદાર્થો પર ચિંતન વગેરે કરવું અને
બાહ્ય પંચાતથી અલગ રહેવું. બાહ્ય પ્રવૃત્તિઓમાં રસ ન રાખવો.
સાવઘ પ્રવૃત્તિથી બને ત્યાં સુધી દૂર રહેવું.
મનમાં ખોટા-નકામા વિચારો ન ઘુસી જાય, એ વિચારો મન પર કબજો ન જમાવી દે એવી ચીવટ રાખવી.
આવા પ્રયત્નોથી મન સ્થિર થઇ શકે. જાપમાં મનને સ્થિર કરવા પરમાત્માનું-સમવસરણનું-કમળનું વગેરે ધ્યાન ધરી નવકાર ગણી શકાય.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy