ધર્મકાર્યમાં અંતરાયો કેવી રીતે તૂટે?
Home > Pearls of Jainism > samadhan yatra > ધર્મકાર્યમાં અંતરાયો કેવી રીતે તૂટે?
ધર્મકાર્યમાં અંતરાયો કેવી રીતે તૂટે?
Q. ધર્મકાર્યમાં અંતરાય આવે તેનું કારણ શું? તે તોડવા શું કરવું?
A. પૂર્વભવોમાં બીજાને ધર્મ કરતા રોક્યા હોય વગેરે કારણોથી ધર્મમાં અંતરાય આવે. ત્યારે મનને મજબૂત અને શાંત રાખી, ઉશ્કેરાયા વિના વિવેકબુદ્ધિપૂર્વક શક્ય ધર્મકાર્યમાં પ્રયત્ન કરવો. જેથી. અંતરાય તૂટતા આવે.
એકાસણામાં અંતરાય આવે તો બેસણા કરવા, ત્યાગ વધારવો. સામાયિક-પ્રતિક્રમણ વગેરે જે શક્ય હોય, તે વિશેષથી કરવું.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy