ધર્મ પરાણે કરાય ?
Home > Pearls of Jainism > samadhan yatra > ધર્મ પરાણે કરાય ?
ધર્મ પરાણે કરાય ?
Q. સાહેબ ! ધર્મ પરાણે કરાય ?
A. પરાણે મનને સમજાવી પટાવી દબાવીને ધર્મ, ત્યાગ, તપ, કષ્ટ, અનુષ્ઠાન, જ્ઞાન, વિનય, આજ્ઞા પાલન કરનાર અલ્પભવમાં, એ ભવમાં કે બીજા ભવમાં ભાવઉલ્લાસ મેળવી બધા ભાવ ધર્મનો આરાધક બને છે. માટે પરાણે પણ ધર્મ કરવો એ સુખી થવાનો, મોક્ષે જવાનો ઉપાય છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy