સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?
Home > Pearls of Jainism > samadhan yatra > સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?
સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?
Q. સ્નાત્રપૂજા ભણાવવા માટે પંચતીર્થી જ જોઈએ કે ચોવીશી વગેરે પણ ચાલે?
A. સ્નાત્રમાં કુસુમાંજલિ પાંચ જિનને. ચોવીશ જિનને અને સર્વ જિનને એમ ત્રણેય આવે છે. જો કે હાલ પંચતીર્થીનો રિવાજ છે, તો પણ પંચતીર્થી જ જોઇએ એવો નિયમ ન કરવો.
ચોવીશી પણ ચાલે. છુટા ભગવાન પણ ચાલે ને મૂળનાયક ભગવાન આગળ પણ ભવ્ય સ્નાત્ર ભણાવી શકાય.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy